Pages

Tuesday, 21 May 2019

DIFFERENCE BETWEEN PERCENTILE RANK AND PERCENTAGE.

PARINAM SANDARBHE UPYOGI MAHITI.



The special thing that you can not understand after the results is very special.


Percentil Rank Ate Shu?

Percentil Rank, KV Rite Sodhavo?


Percentile Method No Sho Faydo?


parsantail and ranking parinam sandarbhe upyogi mahiti


DIFFERENCE BETWEEN PERCENTILE RANK AND PERCENTAGE


What is difference between percentage and percentile Dank?


A percentile is a measure used in statistics indicating the value below which a given percentage of observations in a group of observations fall.

So, a percentile says how many students have scored less than you on a give test, whereas a percentage says how much you have performed if the test was of 100 marks.


Percentages are part of our everyday lives, from calculating how much to tip to determining your bank account’s interest. In simplest terms, a percentage is a number expressed as a fraction of 100. It is also uniquely signified with the use of a percent sign (%). A simple example might be a candidate’s score on a pre-employment test. See Examples below images.


DIFFERENCE BETWEEN PERCENTILE RANK AND PERCENTAGE.


all students need to visit the Gujarat Board 12th Result page by clicking on the link down below. Once on the GSEB Class 12 Result 2017 page, they will be required to furnish the requisite information in the fields provided.

PARINAM SANDARBHE UPYOGI MAHITI. 

1 comment:

  1. *Percentile Rank*
    *(PR )ની માયાજાળ*
    🤔🤔🤔🤔🤔🤔🤔
    SSC MARCH 2019

    કુલ સંખ્યા: 866 814
    (booklet પ્રમાણે)

    A1 grade: 4974
    0.57 % 🥇

    A2 grade: 32375
    3.73%🥈


    માયાજાળ શરુ
    😄😄😄😄😄

    😱99.99 PR😱

    599/600 હોય તો 99.83% ટકા થાય.PR નહીં.

    આ વર્ષે કુલ 866 814 students છે.

    1⃣ધારો કે રાજ્યમાં પ્રથમ સ્થાને એક વિદ્યાર્થી છે, તો તેની કરતા પાછળ
    866 813 વિદ્યાર્થીઓ થાય.

    866813 ÷ 866814 × 100 =
    99.999884635 PR થાય.

    2⃣ધારો કે રાજ્યમાં બીજા સ્થાને એક વિદ્યાર્થી છે, તો તેની કરતા પાછળ
    866 812 વિદ્યાર્થીઓ થાય.

    866812 ÷ 866814 × 100 =
    99.99976927 PR થાય.

    3⃣ધારો કે રાજ્યમા ત્રીજા સ્થાને ત્રણ
    વિદ્યાર્થીઓને સરખા ગુણ છે.

    866809 ÷ 866814 ×100 =
    99.999423175 PR થાય.

    ✅ધારો કે રાજ્યમાં *38000* મા સ્થાને એક વિદ્યાર્થી છે, તો તેની કરતા પાછળ 828 814 વિદ્યાર્થીઓ થાય.

    828814 ÷ 866814 × 100 =
    95.6161298733 PR થાય.

    😮(A1 અને A2 grade મા કુલ students 37349 છે.)

    😨100 PR અશક્ય છે.

    😁😁😁😁😁😁😁😁😁😁
    PR પરથી જાણો કેટલા students તમારાથી *આગળ* છે અને કેટલા students તમારાથી *પાછળ* છે.

    ✒✒✒✒✒✒✒✒✒

    SSC March 2019
    કુલ students 866814


    1⃣100 - PR

    2⃣આવેલ જવાબ × 866814

    3⃣આવેલ જવાબ ÷ 100

    (જે જવાબ આવશે એટલા students તમારાથી *આગળ* છે.)

    4⃣ 866814 - આવેલ જવાબ

    ( જે જવાબ આવશે એટલા students તમારાથી *પાછળ* છે.)

    ✅જો PR 78.88 હોય તો.

    (100 - 78.88) × 866814 ÷ 100=

    ⏫183,071 students તમારાથી *આગળ* છે.

    866814 - 183071 = 683743

    ⏬683,743 students તમારાથી *પાછળ* છે.

    English teacher વડે maths નો ઉપયોગ કરાયો હોવાથી ભૂલચૂક લેવીદેવી.

    ✒✒✒✒✒✒✒✒✒✒
    written and calculated
    (or miscalculated)
    by SV RAMANUJ
    99789 99990

    ReplyDelete